By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
DigiGujarat.comDigiGujarat.comDigiGujarat.com
  • Home
  • ઈન્ડિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • મારું ગુજરાત
  • ઓટોમોબાઇલ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • ધર્મ દર્શન
  • સરકારી યોજનાઓ
Notification Show More
Font ResizerAa
DigiGujarat.comDigiGujarat.com
Font ResizerAa
  • HomeHome
  • એન્ટરટેઇનમેન્ટ
  • સરકારી યોજનાઓ
  • ઓટોમોબાઇલ
  • બિઝનેસ
  • મારું ગુજરાત
  • ટેકનોલોજી

Top Stories

Explore the latest updated news!

iPhone 17: આ નવા ફીચર્સ મચાવશે ધૂમ જાણો , કિંમત અને લોન્ચની તારીખ

PVR

PVR સિનેમાઝમાં કયા દિવસે ટિકિટના ભાવ સૌથી ઓછા હોય ?

tourism

Top 14 tourism : 14 દેશો જ્યાં ભારતીય રૂપિયો મજબૂત છે – બજેટમાં વિદેશ યાત્રા કરો!

Stay Connected

Find us on socials
248.1kFollowersLike
61.1kFollowersFollow
165kSubscribersSubscribe
Made by ThemeRuby using the Foxiz theme. Powered by WordPress
એન્ટરટેઇનમેન્ટ

2025 TOP MOVIE LIST : મોટાં સ્ટાર્સ અને બહુચર્ચિત ફિલ્મોની યાદી

Rudra
Last updated: February 1, 2025 7:03 pm
By Rudra
Add a Comment
Share
SHARE

2025 TOP MOVIE LIST: હાલમાં બોલિવૂડ અને હોલિવૂડ ઉદ્યોગ 2025 માટે અનેક ધમાકેદાર ફિલ્મોની તૈયારીમાં છે. ફેન્સ તેમના મનપસંદ સ્ટાર્સની નઈ ફિલ્મો જોવાની આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે 2025માં કઈ મોટી ફિલ્મો થિયેટરમાં ધમાલ મચાવવાની છે.

Contents
બોલિવૂડની 2025 TOP MOVIE LIST:હોલિવૂડની અપકમિંગ ફિલ્મ્સ 2025

બોલિવૂડની 2025 TOP MOVIE LIST:

  1. Singham Again – અજય દેવગન, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ત્રિપુટી ફરી એકવાર એક્શનથી ભરપુર મસાલેદાર ફિલ્મ લાવશે.
  2. વરુણ ધવનની પેન ઈન્ડિયા ફિલ્મ – એક મલ્ટી-લેંગ્વેજ ફિલ્મ, જે ભારતભરમાં રિલીઝ થશે.
  3. Bade Miyan Chote Miyan – અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક્સન અને કમેડી સાથે ફેન્સનું મનોરંજન કરાવશે.
  4. Pathaan 2 – શાહરુખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર! પઠાણનું સિક્વલ વધુ ભવ્ય બનીને 2025માં આવી રહ્યું છે.
2025 TOP MOVIE LIST:

હોલિવૂડની અપકમિંગ ફિલ્મ્સ 2025

  1. Avengers: Secret Wars – Marvel Cinematic Universe (MCU) ની વધુ એક મહાકાવ્ય ફિલ્મ, જે ધમાકેદાર એક્શન અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ સાથે આવશે.
  2. Deadpool 3 – રાયન રેનોલ્ડ્સની ડેડપૂલ સિરીઝની આગામી ફિલ્મમાં વધુ મજા અને મસાલો જોવા મળશે.
  3. Avatar 3 – જેમ્સ કેમેરોનની મહાન કૃતિની ત્રીજી કડી, જેનાથી ફેન્સને ભવ્ય સિનેમેટિક અનુભવ મળશે.
  4. Mission: Impossible 8 – ટોમ ક્રૂઝ ફરી એકવાર જોખમી સ્ટંટ્સ સાથે મિશન ઈમ્પોસિબલની નવી કથા લઈને આવશે.

2025 સિનેમાપ્રેમીઓ માટે રોમાંચક સાબિત થવાનું છે. બોલિવૂડ અને હોલિવૂડ બંને ઉદ્યોગમાં ઘણી મોટીઓ અને બહુપરસિદ્ધ ફિલ્મો આવવાની છે. તમારે કઈ ફિલ્મ માટે વધારે ઉત્સાહ છે? નીચે કમેન્ટમાં જણાવો! 🎬🍿

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
TAGGED:2025 TOP MOVIESUPCOMING MOVIES
Share This Article
Facebook Copy Link Print
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related Stories

Uncover the stories that related to the post!
DEVA movie
એન્ટરટેઇનમેન્ટ

DEVA MOVIE REVIEW : ફિલ્મની બોક્સ ઓફિસ પર ધમાલ કે નિરાશા?

જીત અદાણી
એન્ટરટેઇનમેન્ટ

જીત અદાણી: સફળ ઉદ્યોગપતિ અને તેમના રઈશ શોખ વિશે જાણો

અદાણી પરિવારની
એન્ટરટેઇનમેન્ટ

અદાણી પરિવારની શાનદાર લગ્ન સમારંભની તસવીરો: એક શાહી ઉજવણી

udit narayan
એન્ટરટેઇનમેન્ટ

Udit Narayan: ઉદિત નારાયણએ ચાલુ શૉ માં એવું તો શું કર્યું !?

એન્ટરટેઇનમેન્ટબિઝનેસ

Abhishek Bachchan Net Worth 2025: અહીંથી જુઓ! અભિષેક બચન કે કાર કલેક્શન, લાઈફસ્ટાઈલ થી સંબંધિત સંપૂર્ણ માહિતી

gift
એન્ટરટેઇનમેન્ટ

TOP 5 : વેલેનટાઇન પર આપો તમારી વાઇફ અથવા ગર્લફ્રેન્ડ ને આ આ પરફેક્ટ ગિફ્ટ્સ

monalisa
એન્ટરટેઇનમેન્ટ

VIRAL GIRL : વાયરલ ગર્લ મોનલિસા બની ફિલ્મ એકટ્રેસ !

viky
એન્ટરટેઇનમેન્ટ

બાળપણ ચાલમાં વિતાવ્યું – પહેલો પગાર ૧૫૦૦ રૂપિયા હતો, વિકી કૌશલે કહ્યું – સંઘર્ષની ઉજવણી કરવી જોઈએ…

Show More
logo
  • Categories:
  • Fashion
  • Travel
  • Sport
  • Adverts

Quick Links

  • સરકારી યોજનાઓ
  • એન્ટરટેઇનમેન્ટ
  • ઓટોમોબાઇલ
  • મારું ગુજરાત

About US

  • About Us – DigiGujarat.com
  • Disclaimer
  • Contact Us
  • Privacy Policy

Copyright © 2025 DigiGujarat.com . All Rights Reserved

 Empowering You with News, Knowledge & Insights – DigiGujarat.com

Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?